OneNote API

શાળા અને કાર્ય માટે OneNote APIs Microsoft Graph એકત્રીકરણના
પૂર્વદર્શન સાથે ઉપલબ્ધ છે.

Windows, Windows Phone, iOS, Mac, Android અને Web માટે

OneNote API

શીખો

api સંદર્ભ

અમારું ક્રિયાપ્રતિક્રિયાત્મક દસ્તાવેજીકરણ OneNote APIસાથે ઝડપથી પ્રારંભ કરવામાં મદદ કરે છે.

દસ્તાવેજીકરણ

MSDN સંસાધનોમાં ટ્યૂટોરિયલ્સ અને અન્ય સંદર્ભ સામગ્રીઓ કે જે તમને OneNote API ના ઇન્સ અને આઉટને સમજવામાં મદદ કરે છે.

કોડના નમૂના

અમારું GitHub ખાતું Android, Windows અને તેની વચ્ચેની બધી વસ્તુ માટે કોડ નમૂના ધરાવે છે.

વિડિયોઝ

Channel9 પર OneNote Development શ્રૃંખલા તમને તમારી એપ્લિકેશનને OneNote સાથે એકીકૃત કરવા લઈ જાય છે.

સમુદાય

બ્લૉગ

તમે અમારા બ્લોગ દ્વારા આગામી સુવિધાઓ અને સેવા સુધારાઓ વિશે નવીનતમ માહિતી મેળવી શકો છો.

twitter

શું બ્લોગ પોસ્ટ્સ તમારા માટે ખૂબ લાંબી છે? અમારા Twitter ખાતા મારફતે વસ્તુઓનો સારાંશ મેળવો.

stack overflow

અમે બધા Stack Overflow નો ઉપયોગ કરીશું. હવે તમે OneNote API વિશેના તમારા પ્રશ્નો મેળવી શકો છો ત્યા જવાબ પણ આપેલા છે.

પ્રતિક્રિયા આપો

API માટે સારું સૂચન જોઈએ છે? અમારા રોડમેપમાં વધુ અંતઃદૃષ્ટિ મેળવવાનું વિચારી રહ્યાં છો? અમારી UserVoice ફોરમ તપાસો.